You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી : સુરતમાં અલ્પેશ કથીરિયાની સભામાં આપ અને ભાજપના કાર્યકરો બાખડ્યા
ગુજરાત ચૂંટણી : સુરતમાં અલ્પેશ કથીરિયાની સભામાં આપ અને ભાજપના કાર્યકરો બાખડ્યા
પ્રકાશિત
સુરતમાં રાતના સમયમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને લોકોનાં ટોળાં જોવાં મળ્યાં હતાં.
સુરતના યોગીચોક ખાતે ભાજપ અને આપ કાર્યકરો સામસામે આવી જતા તણાવ પેદા થયો હતો.
ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સાથે બીએસએફની ટુકડી પણ પરિસ્થિતિને કાબૂ કરવા માટે પહોંચી હતી.
પોલીસનું કહેવું છે કે આપના નેતા અલ્પેશ કથીરિયાની સરથાણા વિસ્તારમાં સભા હતી, એ સમયે આ મામલાની શરૂઆત થઈ હતી.