કોણ ચૂંટણી ના લડી શકે? મતદાન માટેના નિયમો કેવા હોય છે?

વીડિયો કૅપ્શન, Parliament Election 2024: કોણ ચૂંટણી ના લડી શકે? અને જાણો મતદાન માટેના નિયમો
કોણ ચૂંટણી ના લડી શકે? મતદાન માટેના નિયમો કેવા હોય છે?
પ્રકાશિત

લોકશાહીમાં ચૂંટણી અને મતદાનનું મહત્ત્વ છે અને ભારતનું બંધારણ પુખ્ત વયના તમામ નાગરિકોને મતદાન કરવાનો અધિકાર આપે છે.

આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવાની તક 2024ની લોકસભાની ચૂંટણીમાં ફરી એક વખત મળશે.

જે લોકોની વય 18 વર્ષ કે તેથી વધારે છે અને તેમનું નામ મતદારયાદીમાં નોંધાયેલું છે તો તેમને મતદાન કરવાનો અધિકાર મળે છે પણ કેટલાક લોકો એવા પણ છે જેઓ વોટ કરી શકતા નથી અથવા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકતા નથી.

ત્યારે અહીં વીડિયોમાં જાણો કોણ ચૂંટણી ના લડી શકે? અને મતદાન માટેના નિયમો કેવા હોય છે?

મહિલા

ઇમેજ સ્રોત, ANI

રેડ લાઇન
રેડ લાઇન