ગુજરાતમાં વરસાદ : આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા, બંગાળની ખાડીમાં સિસ્ટમ કઈ તરફ જશે?
ગુજરાતમાં વરસાદ : આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા, બંગાળની ખાડીમાં સિસ્ટમ કઈ તરફ જશે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની ફરી ધમાકેદાર શરૂઆત થઈ છે.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મધ્ય ભારતમાં આવી તેની અસરથી ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ છે.
પણ આ સિસ્ટમ ક્યાર સુધી મજબૂત રહેશે અને હવે તે કઈ તરફ આગળ વધશે ઉપરાંત ગુજરાતના ચોમાસા પર તેને કારણે કેવી અસર થશે એની માહિતી આ વીડિયોમાં.
વીડિયો- દીપક ચુડાસમા/સુમિત વૈદ