રાજકોટનાં 17 વર્ષીય દેવંગી જેમણે ધંધો શરૂ કરવાના સપના સાથે કરી સાહસની શરૂઆત

રાજકોટનાં 17 વર્ષીય દેવંગી જેમણે ધંધો શરૂ કરવાના સપના સાથે કરી સાહસની શરૂઆત
પ્રકાશિત

રાજકોટનાં 17 વર્ષીય દેવંગી સપના નવા ભારતના સપનાની ઉડાણનું પ્રતિનિધિત્વ કરે છે.

મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતાં દેવાંગીએ અભ્યાસની સાથોસાથ ચાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.

માતાપિતાની નારાજગી છતાં પોતાના જીવનમાં કંઈ કરી બતાવવા માટે સપનાએ આ નિર્ધાર કર્યો છે.

તેમણે ભણીગણીને નોકરી માટે વલખાં મારવાં કરતાં પોતાના જીવનને પોતાની ક્ષમતા આધારે મહત્તમ ઊંચાઈએ લઈ જવાનું ધાર્યું છે.

જુઓ, દેવંગીના સાહસની અનોખી કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.