કયા દેશોમાં રૂપિયા ભરીને નાગરિકતા મેળવી શકાય છે?

વીડિયો કૅપ્શન, America Gold card visa : કયા દેશોમાં રૂપિયા ભરીને નાગરિકત્વ મેળવી શકાય છે?
કયા દેશોમાં રૂપિયા ભરીને નાગરિકતા મેળવી શકાય છે?
પ્રકાશિત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદભાર સંભાળ્યા બાદ ત્યાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ઇમિગ્રન્ટ્સ ઉપર કાર્યવાહી હાથ ધરી છે અને તેમનો દેશનિકાલ શરૂ કર્યો છે.

સાથે જ તેમણે અમેરિકાનું કાયમી નાગરિકત્વ એટલે કે ગ્રીનકાર્ડ મેળવવા માટે યોજનાની જાહેરાત કરી છે. જે મુજબ 50 લાખ ડૉલર એટલે કે લગભગ 44 કરોડ રૂપિયા ખર્ચીને વિશ્વના કોઈ પણ દેશમાં રહેતી વ્યક્તિ અમેરિકાનું નાગરિકત્વ મેળવી શકે છે, અલબત્ત અમુક શરતો સાથે.

ત્યારે શું અન્ય કોઈ દેશો પણ આ પ્રકારની યોજના ધરાવે છે, જ્યાં અમુક રકમ ખર્ચીને નાગરિકતા મેળવી શકાય? જો હા તો તે દેશ કયા-કયા છે અને ત્યાં વસવા માટે કેટલી રકમ ખર્ચવી પડે? જાણો આ વીડિયોમાં.

અમેરિકાનું નાગરિકત્વ, ગ્રીનકાર્ડ કેવી રીતે મળે, કયા દેશોમાં પૈસા ખર્ચીને નાગરિકત્વ મેળવી શકાય, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.