ઇરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનના સમર્થનમાં અભિનેત્રીઓએ પોસ્ટ કરી હિજાબ વગરની તસવીરો

ઇરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનના સમર્થનમાં અભિનેત્રીઓએ પોસ્ટ કરી હિજાબ વગરની તસવીરો
પ્રકાશિત

ઇરાનમાં છેલ્લાં આઠ સપ્તાહથી સરકાર સામે વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે. આ વિરોધપ્રદર્શનના સમર્થનમાં સ્થાનિક અભિનેત્રીઓએ હિજાબ વગરની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. તસવીરમાં તેઓ કુર્દીશ ભાષામાં એક સૂત્ર લખેલા પોસ્ટર સાથે જોવા મળ્યાં. આ સૂત્ર એ ઇરાનમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શનનું સૂત્ર છે. ઇરાનમાં હાલની પરિસ્થિતિ અંગે જાણવા જુઓ આ વીડિયો અહેવાલ...

ઇરાન વિરોધ પ્રદર્શન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

ઇરાન વિરોધ પ્રદર્શન