પોતાનાં પક્ષીઓને બચાવવા ઇઝરાયલના બૉમ્બમારા વચ્ચે પાછા ફરેલાં મહિલાની કહાણી

વીડિયો કૅપ્શન, પોતાના પક્ષીઓને બચાવવા આ મહિલાએ ઇઝરાયલના બોમ્બમારા વચ્ચે એવું તો શું કર્યું?
પોતાનાં પક્ષીઓને બચાવવા ઇઝરાયલના બૉમ્બમારા વચ્ચે પાછા ફરેલાં મહિલાની કહાણી
પ્રકાશિત

ખર તાજ હસન શોકિર દક્ષિણ ગાઝાના ખાન યૂનુસમાં રહે છે. તેણે તેમના પક્ષીઓને બચાવવા માટે જીવનું જોખમ ખેડ્યું. હાલ તેઓ તંબૂમાં આશ્રય લઈ રહ્યા છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને કારણે સેંકડો લોકોએ પોતાના ઘરબાર છોડવા પડ્યા છે. સેંકડો લોકો આશ્રય મેળવવા માટે અહીંતહીં ભટકી રહ્યા છે.

જુઓ વીડિયોમાં તેમની કહાણી.

પક્ષી
રેડ લાઇન
રેડ લાઇન