ગુજરાતના કયા વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ, હજુ કેટલા દિવસ રહેશે વાદળો?

વીડિયો કૅપ્શન,
ગુજરાતના કયા વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ, હજુ કેટલા દિવસ રહેશે વાદળો?
પ્રકાશિત

ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ક્યાંક ગાજવીજ થઈ છે અને વાદળો દેખાયાં છે.

ઉત્તર ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં થયેલા ફેરફારને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા, પોરબંદરના સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ક્યાંક છાંટા આવનારા બે દિવસમાં છાંટા પડે તેવી સંભાવના છે.

આ સિવાય આવનારા ચાર-પાંચ દિવસોમાં કેટલી ઠંડી પડશે? શું ગુજરાતમાં ઠંડી વધશે?

વધુ માહિતી માટે જુઓ વીડિયો...

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images