You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત પર આવેલી સિસ્ટમની ક્યાં કેટલી અસર? ગુજરાતને ગરમીથી રાહત મળશે?
ભારત પર આવેલી સિસ્ટમની ક્યાં કેટલી અસર? ગુજરાતને ગરમીથી રાહત મળશે?
પ્રકાશિત
ભારતની બહાર એક નવી સિસ્ટમ તૈયાર થઈ રહી છે. જેની અસર હાલની સિસ્ટમની અસર આગામી દિવસોમાં ઓછી થયા બાદ જોવા મળશે.
હાલ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ જેવા રાજ્યોમાં ઠંડા પવનો અને વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં હાલ જે વાદળો જોવા મળી રહ્યાં છે, તેનું કારણ હાલમાં ઉત્તર ભારતમાં જેની અસર અનુભવાઈ રહી છે, તે જ સિસ્ટમ છે.
સાથે સાથે ખાડીના દેશોમાંથી પણ પવનો ગુજરાત તરફ આવવાને કારણે હાલ રાજ્યમાં વાદળો જોવા મળી રહ્યાં છે. ગુજરાતમાં વરસાદ પડશે કે ગરમીનો જ અનુભવ થશે?
ગરમીમાં રાહત ક્યારે મળશે? તે જાણવા જુઓ આ વીડિયો...