MeToo મૂવમેન્ટ પછી બોલીવૂડમાં સ્થિતિ બદલાઈ છે કે નહીં?

વીડિયો કૅપ્શન,
MeToo મૂવમેન્ટ પછી બોલીવૂડમાં સ્થિતિ બદલાઈ છે કે નહીં?
પ્રકાશિત

મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આખા ભારતને સપનાં બતાવ્યાં છે, પરંતુ શું આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓ સુરક્ષિત છે.

તમને યાદ હશે કે 2017માં દુનિયામાં મી ટુ મૂવમેન્ટની શરૂઆત થઈ હતી. બોલીવૂડમાં પણ મહિલાઓએ જાતીય શોષણ સામે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. પોતાની કહાણીઓ ખૂલીને જણાવી હતી.

હાલમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થતાં શોષણને સામે લાવનારા હેમા કમિટીના અહેવાલ પછી આ મુદ્દે ફરી ચર્ચાઓ શરૂ થઈ છે.

સવાલ એ ઊભો થાય છે કે શું મીટુ મૂવમેન્ટથી બોલીવૂડમાં કોઈ પરિવર્તન આવ્યું છે કે પછી સ્થિતિ આજે પણ એની એ જ છે.

વધુ જુઓ વીડિયોમાં...

મીટુ મૂવમેન્ટ, જાતીય શોષણ, મુંબઈ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તનુશ્રી દત્તાએ જે તે સમયે મહિલાની જાતીય સતામણી સામે અવાજ ઉઠાવ્યો હતો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.