‘ચાર વર્ષીય દીકરાની હત્યા કરી, બૅગમાં લાશ સાથે ટૅક્સીમાં નાસી છૂટેલી મા’ કઈ રીતે પકડાઈ?
‘ચાર વર્ષીય દીકરાની હત્યા કરી, બૅગમાં લાશ સાથે ટૅક્સીમાં નાસી છૂટેલી મા’ કઈ રીતે પકડાઈ?
પ્રકાશિત
કથિતપણે ગોવાની એક હોટલમાં પોતાના જ ચાર વર્ષીય દીકરાની હત્યા કરી લાશને બૅગમાં ભરી નાસી છૂટવાનો પ્રયત્ન કરનાર માની ધરપકડના સમાચાર આવતાં જ મામલો આખા દેશના સમાચારપત્રોમાં છવાઈ ગયો હતો.
આરોપી મહિલા સૂચના શેઠ ઉચ્ચ અભ્યાસની ડિગ્રીઓ અને સારી કારકિર્દી ધરાવતાં હતાં.
સૂચના એક ટેક સ્ટાર્ટઅપનાં સીઇઓ હતાં. મહિલાએ પારિવારિક ઝગડા બાદ પુત્રની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, હજુ સુધી નક્કર કારણ પ્રકાશમાં આવ્યું નથી.
જુઓ, આ સમગ્ર ઘટના અંગે બીબીસી ગુજરાતીનો વિસ્તૃત અહેવાલ.

ઇમેજ સ્રોત, X/SUCHANA SETH





