રાજકોટ : કોરોનામાં પતિના મૃત્યુ બાદ કારને ઍમ્બુલન્સમાં તબદીલ કરી સેવા કરે છે મહિલા
રાજકોટ : કોરોનામાં પતિના મૃત્યુ બાદ કારને ઍમ્બુલન્સમાં તબદીલ કરી સેવા કરે છે મહિલા

પ્રકાશિત
રાજકોટનાં સગીતાબહેન શાહે પોતાની પાસે રહેલી કારને ઍમ્બુલન્સ બનાવીને ફ્રી ઍમ્બુલન્સ સેવા શરૂ કરી છે.
તેમના પતિ હરેશભાઈનું 2021માં કોરોનામાં મૃત્યું થયું હતું.
ત્યાર બાદ તેમની યાદમાં ઍમ્બુલન્સ સેવા શરૂ કરવાનો વિચાર આવ્યો.
રાજકોટમાં સિવિલ હૉસ્પિટલ સામે આ ઍમ્બુલન્સ ઊભી રાખવામાં આવે છે જેથી ગરીબોને ફ્રી સેવા મળી રહે.
સંગીતાબહેન ગરીબો માટે ભોજન અને કપડાંની સેવાની પણ વ્યવસ્થા કરી રહ્યાં છે. જુઓ આ વીડિયો અહેવાલ...





