ગુજરાતમાં ફરી દેખાશે વાદળો, કયા વિસ્તારોમાં પલટાશે હવામાન?
ગુજરાતમાં ફરી દેખાશે વાદળો, કયા વિસ્તારોમાં પલટાશે હવામાન?
પ્રકાશિત
ગુજરાતમાં હાલ રાત્રે ઠંડી અને દિવસે તડકો પડી રહ્યો છે પરંતુ હવે રાજ્યમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં આવનારા ત્રણથી ચાર દિવસો સુધી ફરીથી વાદળો દેખાય તેવી શક્યતા છે.
વીડિયો: દીપક ચુડાસમા/સુમિત વૈદ

ઇમેજ સ્રોત, Getty Images
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.
Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.
YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.



