You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Weather : ગુજરાતમાં હવામાન બદલાશે, ક્યાં પડી શકે છે વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં હવામાન બદલાશે, ક્યાં પડી શકે છે વરસાદ?
પ્રકાશિત
ગુજરાતમાં ગત મહિનાઓમાં માવઠા બાદ ફરી હવામાન બદલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતનું હવામાન ફરી બદલાયું છે અને આવનારા ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો દીપક ચુડાસમા પાસેથી કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે અને ક્યાં વાદળછાયું રહેશે.
ઍડિટ - દિતી વાજપેઈ