Gujarat Monsoon : ગુજરાતમાં ભારે વરસાદી સિસ્ટમ ઉત્તર તરફ ખસી, આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
Gujarat Monsoon : ગુજરાતમાં ભારે વરસાદી સિસ્ટમ ઉત્તર તરફ ખસી, આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?
પ્રકાશિત

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ અનુસાર, નવ જુલાઈના રોજ નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

સુરત, ભરૂચ અને નર્મદામાં આજે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં હવામાન કેવું રહેશે?

વરસાદનું જોર ક્યારે ઘટશે?

જાણો વીડિયોમાં...

Gujarat Monsoon : ગુજરાતમાં ભારે વરસાદી સિસ્ટમ ઉત્તર તરફ ખસી, આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Snehal Patel

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન