ગુજરાતમાં મહિલાઓ નાઇટ શિફ્ટમાં કામ કરવાની છૂટ, પણ મહિલાઓ જ આ મુદ્દે શું માને છે?
ગુજરાતમાં મહિલાઓ નાઇટ શિફ્ટમાં કામ કરવાની છૂટ, પણ મહિલાઓ જ આ મુદ્દે શું માને છે?
પ્રકાશિત
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર ચાલુ સપ્તાહ દરમિયાન મળ્યું હતું. આ દરમિયાન કેટલાક મહત્ત્વપૂર્ણ વિધેયક પસાર થયા હતા.
જેમાં શ્રમિકો માટેની આઠ કલાકની શિફ્ટને વધારીને 12 કલાક કરવી, મુખ્ય જોગવાઈ હતી.
આ સિવાય મહિલાઓ માટે નાઇટ શિફ્ટને પણ મંજૂરી આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ત્યારે ગુજરાતભરની મહિલાઓ આના વિશે શું માને છે તથા તેઓ નાઇટ શિફ્ટ અંગે શું વિચારે છે, તે અંગે તેમનાં વિચારો જાણીએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



