ચંદ્રયાન-3ની છેલ્લી 15 મિનિટ મહત્ત્વની કેમ ગણાય છે?

વીડિયો કૅપ્શન, ચંદ્રયાન-3ની છેલ્લી 15 મિનિટ મહત્ત્વની કેમ ગણાય છે?
ચંદ્રયાન-3ની છેલ્લી 15 મિનિટ મહત્ત્વની કેમ ગણાય છે?
પ્રકાશિત

ભારતના મહત્ત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે.

ભારતીય યાને ચંદ્રની નવી તસવીરો પણ મોકલી છે. ખાસ પ્રકારના LHDAC પ્રકારના કૅમેરાથી લેવાયેલી તસવીરો ચંદ્ર પર ઉતરાણના થોડા કલાકો પહેલાં જ લેવાઈ છે.

ચંદ્ર પર ઉતરાણ માટે છેલ્લી મિનિટો ઘણી મહત્ત્વની હોય છે.

પણ આખરે કેમ? આખરે છેલ્લી 15 મિનિટમાં શું થાય છે? જુઓ વીડિયો

ચંદ્રયાન-3

ઇમેજ સ્રોત, ISRO

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી