ગુજરાત ચૂંટણી : રાજકોટના મતદારોએ નેતાઓ સામે શું માગ કરી?

ગુજરાત ચૂંટણી : રાજકોટના મતદારોએ નેતાઓ સામે શું માગ કરી?
પ્રકાશિત

ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને પહેલી અને પાંચ ડિસેમ્બરે મતદાન થવાનું છે.

ચૂંટણીમાં આ વખતે ભાજપ, કૉંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે.

રાજકોટના યુવાનોએ નેતાઓનાં કટ-આઉટ સામે જ્યારે મનની વાત રજૂ કરવાની તક મળી શું વાત કરી અને તેમની નેતાઓ પાસે અપેક્ષાઓ શું છે?

જુઓ આ વીડિયોમાં...