You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
86 જાતનાં ફણસની ખેતી કરીને આ યુવાન કેવી રીતે લાખો રૂપિયા કમાય છે?
ફ્ણસનાં પાન, છાલ અને બીજ ખૂબ ઉપયોગી છે. પોષકમૂલ્યની દૃષ્ટિએ પણ ફણસ ઉત્તમ માનવામાં આવે છે.
જ્યારે આપણે જૅકફ્રૂટ એટલેકે ફણસ વિશે વિચારીએ છીએ, ત્યારે મોટાભાગના લોકો માત્ર બે કે ત્રણ પ્રકારના જૅકફ્રૂટને જ જાણે છે.
પરંતુ રત્નાગિરી જિલ્લાના ઝાપડે ગામના મિથિલેશ દેસાઈ અને તેમના પિતાએ 86 જાતનાં ફણસની ખેતી કરી છે. મિથિલેશે ઉગાડેલાં ફણસના રોપાઓ દેશ-વિદેશમાં નિકાસ પામે છે.
સામાન્ય રીતે બધા જ ફણસ આપણને એક સરખા દેખાય છે પરંતુ ફણસમાં ઘણી વિવિધતા જોવાં મળે છે.
ફણસ વિવિધતા ધરાવે છે? ફણસની કંઈ જાત મધ જેટલી મીઠી હોય છે? દેશ-દુનિયામાં મિથિલેશ ફણસની કેવી રીતે નિકાસ કરે છે? જુઓ આ વીડિયોમાં
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન