You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી : 'સ્પર્ધાત્મક પરીક્ષા સમયસર લેવાવી જોઈએ', જામનગરનાં વિદ્યાર્થીઓએ શું માગ કરી?
ગુજરાત ચૂંટણી : 'સ્પર્ધાત્મક પરીક્ષા સમયસર લેવાવી જોઈએ', જામનગરનાં વિદ્યાર્થીઓએ શું માગ કરી?
પ્રકાશિત
ગુજરાતમાં પહેલી અને પાંચ ડિસેમ્બરે ચૂંટણી થવાની છે અને આઠ ડિસેમ્બરે પરિણામ છે.
હાલમાં ગુજરાતમાં વિવિધ પક્ષો પોતાનો પ્રચાર કરી રહ્યા છે અને મતદારોને નવા નવા વાયદાઓ આપી રહ્યા છે.
મતદારો પણ આ વખતે તેમની વિવિધ માગણીઓ નેતાઓ સમક્ષ રજૂ કરી રહ્યા છે.
ત્યારે જામનગરના વિદ્યાર્થીઓ નવી આવનારી સરકાર પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે.
જુઓ બીબીસીની ખાસ રજૂઆત.