અફઘાનિસ્તાન : તાલિબાનના શાસન બાદ અફઘાનમાં શિક્ષણ વ્યવસ્થામાં શું મહિલાઓને મળ્યો છે તેમનો હક?
પ્રકાશિત
સંયુક્ત રાષ્ટ્રની મહિલા પાંખે તાજેતરમાં જ ચેતવણી આપી કે ચાર મહિના અગાઉ, જ્યારથી તાલિબાને સત્તા સંભાળી છે ત્યારથી, અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓના અધિકારો, ઝડપથી બદલાઈ રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં જણાવાયું છે કે અફઘાની જીવનનાં તમામ પાસાંમાં ભેદભાવ હવે એકદમ સામાન્ય બની ગયો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના મહિનાઓના શાસન બાદ શિક્ષણ અને મહિલાઓના અધિકારો પર જ વાત.
જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો