પાકિસ્તાનમાં એક પ્રતિબંધિત રાજકીય પાર્ટી કેમ કરી રહી છે ઇસ્લામાબાદ તરફ કૂચ?

પ્રકાશિત

પાકિસ્તાનમાં પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામવાદી રાજકીય પક્ષ - તહેરિક-એ-લબૈક પાકિસ્તાન, એટલે કે ટીએલપીના હજારો દેખાવકારોએ ઇસ્લામાબાદ તરફ પોતાની રેલી શરૂ કરતા પરિસ્થિતિ તંગ બનેલી છે.

આ જૂથની માગ છે કે તેમના નેતાને મુક્ત કરવામાં આવે, જેમની આ વર્ષની શરૂઆતમાં હિંસા ભડકાવવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના જેલમમાં કેવો માહોલ છે અને શું બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

જાણીએ બીબીસી સંવાદદાતા શાહઝાદ માલી પાસેથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો