ઓછી આવકવાળા લોકો માટે ઘર ડિઝાઇન કરનારાં તેલંગણાનાં યુવતી

પ્રકાશિત

પેરાલા મનસા તેલંગણાનાં છે અને સિવિલ એન્જિનિયર છે. તેમણે ઓછી આવકવાળા લોકો માટે એક ઘર ડિઝાઇન કર્યું છે.

સિંગલ રૂમના આ ઘરમાં સીવેજ પાઇપનો ઉપયોગ કરાયો છે.

આ ઘર માત્ર 15 દિવસમાં બની જાય છે અને ક્યાંય પણ ખસેડી શકાય છે.

તેમનું સપનું છે કે દરેક વ્યક્તિ પાસે પોતાનું ઘર હોવું જોઈએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો