સુરત: નકલી ડૉકટરો ડિગ્રી વગર આપતા હતા દર્દીઓને દવા, કેવી રીતે બહાર આવ્યું આ કૌભાંડ
સુરત: નકલી ડૉકટરો ડિગ્રી વગર આપતા હતા દર્દીઓને દવા, કેવી રીતે બહાર આવ્યું આ કૌભાંડ
પ્રકાશિત
સુરતના પાંડેસરા પોલીસસ્ટેશનમાં કતારમાં ઊભા રહેલા આ છે 'નકલી ડૉક્ટર્સ'. જેમની પાસે ડૉક્ટર્સની પ્રેક્ટિસ માટે મેડિકલની અસલ કોઈ ડિગ્રી નથી પણ છેલ્લા કેટલાક સમયથી તેઓ લોકોને ઍલોપથી દવા આપી પ્રેક્ટિસ કરતા હતા. આ નકલી ડૉક્ટર્સ બૅચલર ઇન ઇલેક્ટ્રો-હોમિયોપેથીની ડિગ્રી રજૂ કરતા હતા. જેની કોઈ સરકારે માન્યતા નથી આપી. સુરત પોલીસે નકલી ડિગ્રી સાથે 10 ડૉક્ટર સહિત 13 લોકોની ધરપકડ કરી છે.
અહેવાલ- રુપેશ સોનવણે, ઍડિટ- આમરા આમીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



